HomeMorbiHalvadહળવદના રઘુનંદન સોસાયટી પાછળ વાડીમાં યુવાનને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત

હળવદના રઘુનંદન સોસાયટી પાછળ વાડીમાં યુવાનને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત

હળવદના સરા રોડ પર રઘુનંદન સોસાયટી પાછળ વાડી ધરાવતા શનિભાઈ ભગવાનજીભાઈ પરમાર (ઉ.વ.25) નામનો યુવાન ગઈકાલે પોતાની વાડીએ હતો ત્યારે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રિક બોર્ડમાંથી વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular