Monday, May 4, 2026
HomeGujaratમોરબીના લાતીપ્લોટમાં વ્હિસ્કીની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો 

મોરબીના લાતીપ્લોટમાં વ્હિસ્કીની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો 

Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ વિસ્તારમાં આવેલા લક્ષ્મી કોમ્પ્લેક્સ નજીકથી આરોપી અનિલભાઈ હરિભાઈ રાજા (ઉ.વ.68), રહે.રવાપર રોડ મોરબી વાળાને વિદેશી દારૂની 180 મીલી માપની બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની એક બોટલ કિં.રૂ. 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular