HomeMorbiટંકારા સીમ વિસ્તારમાં વાડીએ કૂંડીમાં પડી જતા ત્રણ વર્ષના માસુમનું મોત

ટંકારા સીમ વિસ્તારમાં વાડીએ કૂંડીમાં પડી જતા ત્રણ વર્ષના માસુમનું મોત

ટંકારા સિમ વિસ્તારમાં રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા મુકેશભાઈ રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ રહેતા નારાયણભાઈ ડાવરનો ત્રણ વર્ષનો પુત્ર વીકી વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular