HomeGujaratમોરબી નજીક કારખાનામા ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

મોરબી નજીક કારખાનામા ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

મોરબીના રાજપર રોડ પર આવેલ તિરૂપતિ પેપર નામના કારખાનામાં ગળે ફાંસો ખાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના રાજપર રોડ પર આવેલ આનંદ પાર્ટી પ્લોટની પાછળ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તીરૂપતી પેપર નામે કારખાનામાં રૂમમાં રહેતા ભરતકુમાર હીરરામ પુરોહિત (ઉ.વ.૧૯) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular