Thursday, April 23, 2026
HomeMorbiમોરબીના વીસીપરા મેઈન રોડ પરથી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો

મોરબીના વીસીપરા મેઈન રોડ પરથી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર પટેલ જીનના પડતર પડેલા ખુલ્લા ગ્રાઉન્ડમાંથી આરોપી સદામ ઇલ્યાસભાઇ કટીયા ઉ.વ.૨૪ રહે. મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ -૦૧ કિં રૂ. ૧૦,૦૦૦ તથા કાર્ટીઝ નંગ -૦૨ કિં રૂ. ૨૦૦ મળી કુલ કિં રૂ. ૧૦,૨૦૦ નાં મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular