HomeBirthdaysમોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય-ભાજપના આગેવાન મુકેશભાઈ ગામીનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય-ભાજપના આગેવાન મુકેશભાઈ ગામીનો આજે જન્મદિવસ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા અને છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય એવા મુકેશભાઈ ગામીનો આવતીકાલે તા. 15/12 ના રોજ જન્મદિવસ છે

છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે કાર્યરત રહીને લોકોને હરોમેશ ઉપયોગી થતા અને લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે સતત અધિકારીઓની સાથે સંપર્કમાં રહીને કામ કરાવતા મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય અને ભાજપના આગેવાન મુકેશભાઈ ગામીનો આવતીકાલે તા. 15/12 ના રોજ જન્મદિવસ હોય તેઓને તેમના મોબાઈલ ફોન ઉપર તેમજ રૂબરૂ મળીને તેમના મિત્રો સગા સ્નેહીઓ તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓ તરફથી શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે. તેઓના મોબાઈલ નંબર 98258 39633 છે

RELATED ARTICLES

Most Popular