Friday, April 24, 2026
HomeMorbiમોરબીના મહિલા પોલીસ મથકના પીઆઇ એ આવી કડકડતી ઠંડીમાં ધાબળા ઓઢાડી ગરીબોને...

મોરબીના મહિલા પોલીસ મથકના પીઆઇ એ આવી કડકડતી ઠંડીમાં ધાબળા ઓઢાડી ગરીબોને હુંફ આપી

Advertisement
Advertisement

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં પોલીસની ખાખી વર્દી હેઠળ છુપાયેલી સંવેદના અવાર-નવાર છલકતી જોવા મળે છે. ત્યારે હાલમાં પડી રહેલી હાડ થીજવતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને હૂંફ મળી રહે તેવા ઉમદા હેતુથી મોરબી મહિલા પોલીસ મથકના પીઆઇ પદમાબેન લગધીરકાએ સ્વખર્ચે ગરીબ વડીલોને ધાબળા રૂપે હૂંફની ભેટ અર્પણ કરી ખાખીની માનવતાના દર્શન કરાવ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular