Friday, April 24, 2026
HomeMorbiવીસીપરા રણછોડનગરમા શાંતીવન સ્કૂલ પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

વીસીપરા રણછોડનગરમા શાંતીવન સ્કૂલ પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીસીપરા રણછોડનગરમા શાંતીવન સ્કૂલ પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો દેવરજભાઈ હરેશભાઈ ચાવડા (ઉ.વ.૧૮) રહે. નવી પીપળી તા.જી. મોરબી તથા જાવેદભાઈ ઇકબાલભાઇ મોવર (ઉ.વ.૧૯) રહે. રણછોડનગર મોરબીવાળા ને રોકડ રકમ રૂ. ૪૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular