HomeGujaratબેલા ગામે ઈટાલેક સિરામિક ફેકટરીના આધેડ શ્રમિક ઊંઘતા જ મોતને ભેટ્યા

બેલા ગામે ઈટાલેક સિરામિક ફેકટરીના આધેડ શ્રમિક ઊંઘતા જ મોતને ભેટ્યા

મોરબીના બેલા ગામની સીમમાં આવેલા ઈટાલેક સિરામિક ફેકટરીમાં કામ ક૨તા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની ગોપાલ મનો ઉર્ફે કરણ મરંદી (ઉ.વ.56) નામના શ્રમિક પોતાના લેબર કવાટર્સમાં રાત્રે સૂઈ ગયા બાદ જાગ્યા જ ન હતા અને ઊંઘમાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular