Join Our WhatsApp Group : Voice Of Morbi HomeGujaratમોરબીના માધાપર ઝાપા પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સ ઝડપાયા GujaratMorbi મોરબીના માધાપર ઝાપા પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સ ઝડપાયા By Pankaj Sanariya May 28, 2025 Share FacebookXPinterestWhatsApp Oplus_131072 મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માધાપર ઝાપા પાસે જાહેરમાં નોટ નંબરનો જુગાર રમી રહેલા આરોપી નરેશ લખમણભાઈ નકુમ અને આરોપી પરસોતમ દેવરાજભાઈ ડાભીને રોકડા રૂ.5100 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi વાંકાનેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના મોટા દરોડા: રૂ. ૩૫.૪૯ લાખના વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે રાજસ્થાનના ૪ શખ્સો ઝડપાયા October 30, 2026 Morbi મોરબીમાં મોડી રાત્રે કારને આગ ચાંપવાની ઘટના! એક્ટિવા પર આવેલા બે શખ્સોએ જ્વલનશીલ પદાર્થ ફેંકી આગ લગાવી October 30, 2026 Morbi વાંકાનેરમાં નજીવી બાબતે બબાલ! ઈંટના ઘા ઝીંકી માતા-પુત્રને કર્યા ઈજાગ્રસ્ત October 30, 2026 Most Popular વાંકાનેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના મોટા દરોડા: રૂ. ૩૫.૪૯ લાખના વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે રાજસ્થાનના ૪ શખ્સો ઝડપાયા October 30, 2026 મોરબીમાં મોડી રાત્રે કારને આગ ચાંપવાની ઘટના! એક્ટિવા પર આવેલા બે શખ્સોએ જ્વલનશીલ પદાર્થ ફેંકી આગ લગાવી October 30, 2026 વાંકાનેરમાં નજીવી બાબતે બબાલ! ઈંટના ઘા ઝીંકી માતા-પુત્રને કર્યા ઈજાગ્રસ્ત October 30, 2026 વાંકાનેરમાં વ્યાજખોરોનો આતંક! રૂ. 10 લાખના 35 લાખ વસૂલ્યા છતાં રૂ. 15.50 લાખની વધુ ઉઘરાણીનો આક્ષેપ, ત્રણ આરોપી પોલીસની પકડમાં October 29, 2026 દારૂના ધંધા પર મોરબી તાલુકા પોલીસનો દરોડો: બેલા રંગપર પાસેથી લાખોનો જથ્થો જપ્ત, એક ઝડપાયો એક આરોપી ફરાર October 29, 2026