HomeGujaratમોરબીમાં પાવડીયારી નજીક અમૂલ મિનરલ કારખાનામાં કામ ક૨તા યુવાનનું મોત

મોરબીમાં પાવડીયારી નજીક અમૂલ મિનરલ કારખાનામાં કામ ક૨તા યુવાનનું મોત

મોરબી તાલુકાના પાવડીયારી નજીક આવેલા અમૂલ મિનરલ કારખાનામાં કામ ક૨તા કાલુરામ રમેશચંદ સરસિયા (ઉ.વ.39) નામના યુવાનનું બીમારીમાં મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular