HomeGujaratવાંકાનેરના રંગપર ગામના યુવકનું સર્પદંશથી મોત

વાંકાનેરના રંગપર ગામના યુવકનું સર્પદંશથી મોત

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશનો યુવક ગઈકાલે વાડીમાં સુતો હતો ત્યારે સાપ કરડી જતા તેને વાંકાનેર અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular