HomeGujaratમોરબીના લાતીપ્લોટમાંથી વિદેશી દારૂની બોટલ સાથે આરોપી ઝડપાયો 

મોરબીના લાતીપ્લોટમાંથી વિદેશી દારૂની બોટલ સાથે આરોપી ઝડપાયો 

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, લાતીપ્લોટ વિસ્તારમાં શેરી નંબર-3માંથી આરોપી મનીષભાઈ મુકેશભાઈ મછોયા (ઉ.વ.42) રહે.ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, કામધેનુ પાર્ટી પ્લોટ પાસે, મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.696 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular