Sunday, May 3, 2026
HomeGujaratમોરબીના પીપળી ગામે સિસમ સિરામિક નજીક વિદેશી દારૂની 4 બોટલ ઝડપાઈ

મોરબીના પીપળી ગામે સિસમ સિરામિક નજીક વિદેશી દારૂની 4 બોટલ ઝડપાઈ

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પીપળી ગામની સીમમાં સિસમ સિરામિક ફેકટરી નજીકથી આરોપી ભગવાનજીભાઈ નામેરીભાઈ શામળિયા (ઉ.વ.38) રહે.લાયન્સનગર, નવલખી રોડ, મોરબી વાળાને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 5200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular