HomeGujaratમોરબીના ઘુંટુ ગામે સિટી સિરામિકમાં યુવકનું બિમારીથી મોત

મોરબીના ઘુંટુ ગામે સિટી સિરામિકમાં યુવકનું બિમારીથી મોત

મોરબીના ઘુંટુ ગામની સીમમાં સીટી સિરામિક કારખાનામાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા સદરેઆલમ ઉર્ફે મુલચંદ મહમદતૈયબ શેખ (ઉ.વ.38) નામના યુવાનનું બીમારીથી મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular