HomeGujaratહળવદની મોરબી ચોકડી નજીકથી કિંગ ફિશર બિયરના ચાર ટીન સાથે એક શખ્સ...

હળવદની મોરબી ચોકડી નજીકથી કિંગ ફિશર બિયરના ચાર ટીન સાથે એક શખ્સ ઝડપાયો 

માળીયા મિયાણા – અમદાવાદ હાઇવે પર હળવદની મોરબી ચોકડી ખાતેથી સ્થાનિક પોલોસે મૂળ ઝારખંડના વતની અને હાલમાં હળવદ મોરબી ચોકડી નજીક રહેતા આરોપી મુકેશ પ્રયાગભાઈ તુરીને કિંગ ફિશર બ્રાન્ડની બિયરના ચાર ટીન કિંમત રૂ. 880 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular