Monday, May 4, 2026
HomeGujaratઆવતીકાલે મોરબીમાં ભારતીય રાજપુતાના સંસ્કૃતિને ઉજાગર કરતું ભવ્ય "રેઈઝિંગ રાજપુતાની'ઝ 

આવતીકાલે મોરબીમાં ભારતીય રાજપુતાના સંસ્કૃતિને ઉજાગર કરતું ભવ્ય “રેઈઝિંગ રાજપુતાની’ઝ 

Advertisement
Advertisement

ફેશન અને લાઈફસ્ટાઇલ એક્ઝિબિશન”

ભારતીય સંસ્કૃતિમાં રાજપુતાના ધરોહર આજે પણ જળવાયેલી છે. તેની સંસ્કૃતિ, વીરતા, શૌર્ય અને બલિદાન એ તેની ધરોહર છે ત્યારે રાજપુતાના સંસ્કૃતિના વારસાને અનાવરણ કરવા RR ગ્રુપ લઈને આવ્યું છે રેઈઝિંગ રાજપુતાની’ઝ

ફેશન અને લાઈફસ્ટાઇલ એક્ઝિબિશન.

ત્યારે આવતીકાલે શનિવારે યોજાનાર આ શોમાં સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી મોરબીની ટી.કે. હોટલ, તાજપર પાસે પધારવા સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રાજપુતાના કલેક્શનને માણવા ઇચ્છતા લોકોએ ખાસ આ એક્ઝિબિશનનો લાભ લેવો અને આ માટે તમે સંપર્ક કરી શકો છો 93164 68668 માં.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular