HomeGujaratમોરબીમાં પ્રોજીબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા તળે જૂનાગઢ જેલહવાલે કરાયો

મોરબીમાં પ્રોજીબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા તળે જૂનાગઢ જેલહવાલે કરાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલા શખ્સને પાસા તળે ડીટેઈન કરી મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા એક શખ્સ સામે પાસા દરખાસ્ત મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઇ દેગામા (ઉ.વ.27) રહે. લીલપર ગામ તા.જી.મોરબી વાળાનુ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે શખ્સને સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફની પોલીસ ટીમ બનાવી આરોપીને પાસા એકટ તળે ડીટેઇન કરી જિલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular