Monday, May 4, 2026
HomeGujaratવરસાદમાં વીજ સમસ્યા માટે મોરબી જિલ્લામાં ફોલ્ટ સેન્ટરના નંબર જારી 

વરસાદમાં વીજ સમસ્યા માટે મોરબી જિલ્લામાં ફોલ્ટ સેન્ટરના નંબર જારી 

Advertisement
Advertisement

ચોમાસામાં પાવર કટની સમસ્યા વધારે રહેતી હોય છે. ત્યારે પીજીવીસીએલની મોરબી વર્તુળ કચેરી દ્વારા જુદા જુદા સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે પીજીવીસીએલ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયાએ જણાવ્યું હતું કે, તમામ કર્મચારીઓને સૂચના અપાઈ ગઈ છે કે લોકોના ફોન ઉપાડી અને વ્યવસ્થિત જવાબ આપે અને ફરિયાદ નિવારણ માટે શક્ય તેટલા ઝડપી પ્રયાસ કરે. આ માટે મોરબી જિલ્લામાં નંબર જાહેર કરવામાં આવ્યા છે જેમાં, મોરબી શહેર-1 માં 02822-220651 અને 96876 33720, નહેરૂગેટમાં 02822 230650 અને 63573 03246, સામાકાંઠે 02822-242025 અને 96876 33721, મોરબી ઈન્ડસ્ટ્રીયલમાં 02822-242025 અને 96876 33723, લાલપરમાં 63573 27358 અને 96876 33724, ઘૂંટુમાં 63574 22748 અને 63573 32827, શનાળામાં 63573 27357 અને 96876 33725, ટંકારામાં 02822-287762 અને 96876 33730, પીપળીયામાં 63573 27359 અને 96876 33726, જેતપરમાં 63573 27360 અને 99250 12306, વિરપરમાં 63574 22758 અને 63573 32830, નાની વાવડીમાં 02822-251271 અને 63573 32829, હળવદ શહેરમાં 02758-261436 અને 96876 62055, હળવદ ગ્રામ્યમાં 99252 14518 અને 99252 14641, ચરાડવામાં 63571 73458 અને 99252 14433, સરામાં 96876 62552 અને 90990 21386, વાંકાનેર શહેરમાં 96876 62430 અને 96876 33727, વાંકાનેર ગ્રામ્ય-1માં 90999 07964 અને 96876 33728, વાંકાનેર ગ્રામ્ય-2માં 99789 35293 અને 96876 33729 નંબર જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular