HomeGujaratમાળીયામાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલો શખ્સ પાસા તળે ભાવનગર જેલ હવાલે

માળીયામાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલો શખ્સ પાસા તળે ભાવનગર જેલ હવાલે

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ ડીટેઈન કરી મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીને ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે.

માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ શખ્સ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી બચુભાઇ ઉર્ફે હમીરભાઇ ગાંડાભાઇ ખીંટ (ઉ.વ.30) રહે.હાલ ચિરઇ તા.ભચાઉ જી.કચ્છ મુળ રહે.માણાબા તા.રાપર જી.કચ્છ વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય. જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ બનાવી આરોપીની અટક કરી તેને પાસા એકટ તળે ડીટેઇન કરી જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular