HomeGujaratમોરબી ઓદ્યોગિક પેટા વિભાગના માઇક્રોન અને એજે ભારત ઇન્ડ. ફીડર આવતીકાલે વીજકાપ

મોરબી ઓદ્યોગિક પેટા વિભાગના માઇક્રોન અને એજે ભારત ઇન્ડ. ફીડર આવતીકાલે વીજકાપ

મોરબી ઓદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા.25 ને બુધવારે મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી કેટલાક ફીડર સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

જેમાં માઇક્રોન અને એજે ભારત ઇન્ડ. ફીડર સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વાગ્યા સુધી બંધ રહેશે. તો આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

નોંધનીય છે કે, આ કામગીરી પૂર્ણ થયે કોઈ જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular