Join Our WhatsApp Group : Voice Of Morbi HomeGujaratમોરબીના પીપળી ગામે યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત GujaratMorbi મોરબીના પીપળી ગામે યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત By Pankaj Sanariya September 4, 2025 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના પીપળી ગામે શાંતિનગરમાં રહેતા સંજયભાઈ પ્રવીણભાઈ રાજોડિયા (ઉ.વ.42) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ આપઘાત અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi મોરબી તાલુકાના બેલા ગામથી અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ છે September 14, 2026 Morbi મોરબીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ! ઘૂંટુ પાસે બ્રેઝામાંથી 315 બોટલ સાથે બે ઝડપાયા September 14, 2026 Morbi પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરી નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી September 14, 2026 Most Popular મોરબી તાલુકાના બેલા ગામથી અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ છે September 14, 2026 મોરબીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ! ઘૂંટુ પાસે બ્રેઝામાંથી 315 બોટલ સાથે બે ઝડપાયા September 14, 2026 પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરી નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી September 14, 2026 રાતીદેવડીમાં દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢ પર પથ્થરમારો September 14, 2026 મોરબીના પીપળીમાં તીનપત્તીનો ખેલ રંગેહાથ ઝડપાયો! એક મહિલા સહિત 5 જુગારી રૂ.71,100ના મુદ્દામાલ સાથે ઝડપાયા September 14, 2026