Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ 

મોરબીમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ 

Advertisement
Advertisement

મોરબીમાં ગત રાત્રીથી વરસાદ યથાવત છે. એટલું જ નહીં, હજુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને પગલે અનેક શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. જો કે તંત્ર દ્વારા આ મામલે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

વરસાદમાં બાળકોને હેરાનગતિ ન થાય તે માટે શાળા સંચાલકોએ પોતાની રીતે સલામતી માટે રજાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular