HomeGujaratમોરબીના રવાપર રોડ પર વ્હિસ્કી અને વોડકાના 18 ચપલા સાથે વૃદ્ધ ઝડપાયા

મોરબીના રવાપર રોડ પર વ્હિસ્કી અને વોડકાના 18 ચપલા સાથે વૃદ્ધ ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રવાપર રોડ પર આવેલા સેલના પેટ્રોલપંપ પાસેથી આરોપી કમલેશભાઈ રતીલાલભાઈ રાજા (ઉ.વ.58) નામના વૃદ્ધને વોડકા તેમજ વ્હીસ્કીના અલગ અલગ બ્રાન્ડના 180 મીલી માપના 18 ચપલા કિંમત રૂ.2880 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular