Join Our WhatsApp Group : Voice Of Morbi HomeGujaratમોરબીના અણીયારી ગામે તળાવમાં ડૂબી ગયેલા યુવકનું મોત GujaratMorbi મોરબીના અણીયારી ગામે તળાવમાં ડૂબી ગયેલા યુવકનું મોત By Pankaj Sanariya September 16, 2025 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા અલકેશભાઈ ભુદરભાઈ ડઢાણીયા (ઉ.વ.40) નામનો યુવાન ગત તા.14ના રોજ ગામના તળાવમાં ડૂબી જતા ગઈ કાલે બપોરના સમયે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi મોરબી તાલુકાના બેલા ગામથી અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ છે September 14, 2026 Morbi મોરબીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ! ઘૂંટુ પાસે બ્રેઝામાંથી 315 બોટલ સાથે બે ઝડપાયા September 14, 2026 Morbi પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરી નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી September 14, 2026 Most Popular મોરબી તાલુકાના બેલા ગામથી અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ છે September 14, 2026 મોરબીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ! ઘૂંટુ પાસે બ્રેઝામાંથી 315 બોટલ સાથે બે ઝડપાયા September 14, 2026 પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરી નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી September 14, 2026 રાતીદેવડીમાં દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢ પર પથ્થરમારો September 14, 2026 મોરબીના પીપળીમાં તીનપત્તીનો ખેલ રંગેહાથ ઝડપાયો! એક મહિલા સહિત 5 જુગારી રૂ.71,100ના મુદ્દામાલ સાથે ઝડપાયા September 14, 2026