HomeGujaratરાજકોટ-મોરબી હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઇજાગ્રસ્ત સારવાર હેઠળ

રાજકોટ-મોરબી હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઇજાગ્રસ્ત સારવાર હેઠળ

ટંકારા તાલુકાના મિતાણા નજીક રાજકોટ-મોરબી હાઇવે પર ગત રાત્રે બે કાર સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ઘટના સ્થળે બુકડો બોલી ગયો હતો અને સ્થિતિ ખૂબ ગંભીર બની હતી.

તો આ અકસ્માતમાં ટંકારાના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular