HomeGujaratમોરબીના રફાળેશ્વર ખોડિયાર માતાજીના મંદિર સામે દારૂની 6 બોટલ સાથે 1 ઝડપાયો

મોરબીના રફાળેશ્વર ખોડિયાર માતાજીના મંદિર સામે દારૂની 6 બોટલ સાથે 1 ઝડપાયો

મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીના મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીના મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની 6 બોટલ કિં.રૂ.6600 ના મુદ્દામાલ સાથે આરોપી હાર્દિકભાઈ રમેશભાઈ ગુગડીયા (ઉ.વ.20) રહે. રફાળેશ્વર ખોડિયારમાતા પાછળ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular