Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીમાં આયુષ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગની સજ્જતા

મોરબીમાં આયુષ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગની સજ્જતા

Advertisement
Advertisement

મોરબીની આયુષ હોસ્પિટલમાં હવે પેટ, આંતરડા અને મળમાર્ગના રોગો માટે સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે. હોસ્પિટલના લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે.

જેમાં લેપ્રોસ્કોપીક (દુરબીનથી) ઓપરેશન્સ, એપેન્ડિક્સ અને પિત્તાશયના ઓપરેશન્સ, હર્નિયા, હાઈડ્રોસેલ, સુન્નત, હરસ, મસા, ભગંદર, થાઈરોઈડ અને સ્તનની સામાન્ય/કેન્સર ગાંઠ, પેટના તમામ રોગો, પેશાબના રોગો, પ્રોસ્ટેટ અને પથરી, જઠર, લીવર, સ્વાદુપીંડ અને આંતરડાના રોગો, શરીરના નાની/મોટી ગાંઠો, કપાસી, નખના રોગો, ઈજા અને ઘા ની સારવારનો સમાવેશ થાય છે.

હોસ્પિટલમાં દર વર્ષે હજારો દર્દીઓને સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી રહી છે. વધુ માહિતી માટે 75750 88884 પર સંપર્ક સાધવો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular