Wednesday, May 6, 2026
HomeGujaratવાંકાનેર- મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો તા.12 ના રોજ રદ

વાંકાનેર- મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો તા.12 ના રોજ રદ

Advertisement
Advertisement

મોરબીમાં ટેકનિકલ કારણોસર તા. 12 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. મોરબીથી વાંકાનેર અને વાંકાનેરથી મોરબી આવતી તમામ ટ્રેનો રદ કરાઈ છે.

રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો આ મુજબ છે: 1. ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર 2. ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર 3. ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર 4. ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર 5. ટ્રેન નંબર 79446 મો૨બી-વાંકાનેર 6. ટ્રેન નંબર 79448 મો૨બી-વાંકાનેર 7. ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી 8. ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી 9. ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી 10. ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી 11. ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી 12. ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી રેલવે દ્વારા રેલ યાત્રીઓને અપીલ કરાઈ છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર સંપર્ક કરવો જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તેવું યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular