HomeMorbiગાંધીધામ NDPS કેસમાં 6 મહિનાથી ફરાર આરોપી મોરબી SOGના હાથે ઝડપાયો

ગાંધીધામ NDPS કેસમાં 6 મહિનાથી ફરાર આરોપી મોરબી SOGના હાથે ઝડપાયો

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના NDPS ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો 59 વર્ષીય આરોપી મોરબી SOG ટીમે વાવડી રોડ પરથી ઝડપી પાડ્યો છે.

આ અંગે મળતી માહિતી મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રતનભાઈ મુળજીભાઈ ચુણા (ઉવ.૫૯) રહે.હાલ ભાટીયા સોસાયટી વાકાનેર મુળ રહે. ગણેશનગર સેક્ટર-૭ પ્લોટ નં.૮૭ ગાંધીધામ વાળો વાવડી રોડ કે.જી.એન. સોસાયટી પાછળ હોવાની બાતમી આધારે એસ.ઓ.જી. સ્ટાફને વાવડી રોડ કે.જી.એન. સોસાયટી પાછળ ઝુપડા પાસેથી મળી આવતા આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપેલ છે.

RELATED ARTICLES

Most Popular