Wednesday, April 29, 2026
HomeGujaratમોરબીના નવી પીપળી નજીક સિપોન સીરામીક કારખાનાના યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત

મોરબીના નવી પીપળી નજીક સિપોન સીરામીક કારખાનાના યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના નવી પીપળી નજીક સિપોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ યુવકે મોતને વ્હાલું કર્યું છે.

મળતી માહિતી મુજબ, રાજુભાઇ જગન્નાથ યાદવ (ઉ.વ.20) રહે. જુની પીપળી સિપોન સીરામીક, લેબર ક્વાર્ટર, તા.જિ.મોરબી એ કોઈ અગમ્ય કારણોસર પોતાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular