Wednesday, April 29, 2026
HomeGujaratમોરબીના કબીર ટેકરી વિસ્તારમાં વરલી આંકડાનો જુગાર રમાડતા વૃદ્ધ ઝડપાયા 

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં વરલી આંકડાનો જુગાર રમાડતા વૃદ્ધ ઝડપાયા 

Advertisement
Advertisement

મોરબીમાં દિનપ્રતિદિન જુગારનો ક્રેઝ વધી રહ્યો છે. મોરબીના કબીર ટેકરી વિસ્તારમાંથી સીટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી પ્રવીણભાઈ ઝવેરભાઈ મહેતા રહે.ગ્રીન ચોક મોરબીને રોકડા રૂપિયા 510 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular