HomeGujaratવવાણીયા ગામના સ્મશાન જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા વૃદ્ધ ઝડપાયા

વવાણીયા ગામના સ્મશાન જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા વૃદ્ધ ઝડપાયા

મોરબી એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વવાણીયા ગામના સ્મશાન પાસેથી આરોપી અબ્દુલ મામદભાઈ ભટ્ટી (ઉ.વ.60) નામના વૃદ્ધને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂ.1250 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી માળીયા મિયાણા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular