HomeGujaratમોરબીના હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનમાંથી દારૂની 6 બોટલ મળી

મોરબીના હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનમાંથી દારૂની 6 બોટલ મળી

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડમાં રામેશ્વર મંદિર પાસે રહેતા આરોપી હિતેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 6 બોટલ કિંમત રૂ. 16,360 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular