HomeGujaratમોરબીના માધાપર ઝાપા પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સ ઝડપાયા 

મોરબીના માધાપર ઝાપા પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સ ઝડપાયા 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માધાપર ઝાપા પાસે જાહેરમાં નોટ નંબરનો જુગાર રમી રહેલા આરોપી નરેશ લખમણભાઈ નકુમ અને આરોપી પરસોતમ દેવરાજભાઈ ડાભીને રોકડા રૂ.5100 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular