HomeGujaratશનાળા બાયપાસ નજીક મનુપાર્ક રહેણાંક મકાનમાં વિદેશી દારૂના બે ચપલા તેમજ 200...

શનાળા બાયપાસ નજીક મનુપાર્ક રહેણાંક મકાનમાં વિદેશી દારૂના બે ચપલા તેમજ 200 મીલી વિદેશી દારૂની બોટલ સાથે નશાની હાલતમાં આરોપી ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ પર આવેલા તુલસીપાર્ક નજીકના મનુપાર્ક ખાતે રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી જયેશ ભુદરભાઈ પિત્રોડાને વિદેશી દારૂના બે ચપલા તેમજ 200 મીલી વિદેશી દારૂ ભરેલી એક બોટલ મળી કુલ રૂ.500ના જથ્થા સાથે નશો કરેલી હાલતમાં ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular