HomeGujaratમોરબીની ગોકુલધામ સોસાયટીમાં વરલી મટકાની રમત રમતો જુગારી ઝડપાયો

મોરબીની ગોકુલધામ સોસાયટીમાં વરલી મટકાની રમત રમતો જુગારી ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રવાપર રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટી નજીકથી આરોપી દિનેશભાઈ નાનાલાલ ચગ (ઉ.વ.72) રહે.ગોકુલધામ સોસાયટી વાળાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય અને રોકડ રૂ. 1 હજાર કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular