Sunday, May 3, 2026
HomeGujaratવાંકાનેરના નવાપરા GIDC ના નાકેથી વિદેશી દારૂની બોટલ સાથે રિક્ષા ચાલક ઝડપાયો

વાંકાનેરના નવાપરા GIDC ના નાકેથી વિદેશી દારૂની બોટલ સાથે રિક્ષા ચાલક ઝડપાયો

Advertisement
Advertisement

વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવાપરા GIDC ના નાકા પાસેથી આરોપી રીક્ષા ચાલક રમેશભાઈ રઘુભાઈ કુકાવા (ઉ.વ.45) રહે.સ્ટેશન રોડ, મિલપ્લોટ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 સાથે ઝડપી પાડ્યો છે.

આ બનાવ બાદ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular