HomeGujaratમોરબીના આમરણ બેલા ગામે આધેડ મહિલા પર દીવાલ પડતા મૃત્યુ

મોરબીના આમરણ બેલા ગામે આધેડ મહિલા પર દીવાલ પડતા મૃત્યુ

મોરબી તાલુકાના આમરણ બેલા ગામે ગઈકાલે મોડી સાંજે રહેમતબેન મામદભાઈ જામ (ઉ.વ.57) નામના મહિલા પર દીવાલ ધસી પડતા ગંભીર ઇજાઓ પહોંચવાથી રહેમતબેનનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular