Sunday, May 3, 2026
HomeGujaratમોરબીના વીસીપરાની મદીના સોસા.માં તીનપત્તી રમતા ચાર જુગારી ઝડપાયા

મોરબીના વીસીપરાની મદીના સોસા.માં તીનપત્તી રમતા ચાર જુગારી ઝડપાયા

Advertisement
Advertisement

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા મદીના સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી રહીમભાઈ મામદભાઈ સુમરા, સુલતાનભાઈ અબ્દુલભાઈ સુમરા, નીઝામભાઇ યુનુસભાઇ દાવલીયા અને ઇમરાનભાઇ સામતભાઈ માણેકને રોકડા રૂપિયા 4650 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular