HomeGujaratમોરબીના પરસોતમ ચોકમાં જાહેરમાં વરલીના આંકડા લખતો જુગારી ઝડપાયો 

મોરબીના પરસોતમ ચોકમાં જાહેરમાં વરલીના આંકડા લખતો જુગારી ઝડપાયો 

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલા પરસોતમ ચોકમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ઇબ્રાહિમભાઈ સફીભાઈ હોકાવાળા રહે.વીસીપરા મોરબી વાળાને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.

સાથે જ તેમની પાસે રહેલા રોકડા રૂ. 350 તેમજ આંકડા લખેલી ચિઠ્ઠીઓ સાથેનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular