HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આધેડ પુરુષની લાશ મળી

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આધેડ પુરુષની લાશ મળી

વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલી દ્વારકાધીશ હોટલ પાસેથી અંદાજે 40થી 45 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં અજાણ્યા પુરુષનું બીમારીથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. જો કે, હાલ તો પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular