Monday, May 4, 2026
HomeGujaratમોરબીના માધાપર શાકમાર્કેટ નજીક પડેલી એકટીવામાં દારૂની 6 બોટલ મળી

મોરબીના માધાપર શાકમાર્કેટ નજીક પડેલી એકટીવામાં દારૂની 6 બોટલ મળી

Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માધાપર શાકમાર્કેટ નજીકથી શંકાસ્પદ હાલતમાં પડેલા એક્ટિવાને ચેક કરતા એક્ટિવામાંથી રૂ.2100 ની કિંમતની વિદેશી દારૂની 6 બોટલ મળી આવી હતી.

જેથી પોલીસે 50 હજારના એક્ટિવા સહિત 52,100નો મુદ્દામાલ કબ્જે કરી એક્ટિવા નંબરના આધારે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular