Monday, May 4, 2026
HomeGujaratવાંકાનેરના તીથવા ગામે યુવાન સીડી પરથી પડી જતા સારવાર દરમિયાન મોત 

વાંકાનેરના તીથવા ગામે યુવાન સીડી પરથી પડી જતા સારવાર દરમિયાન મોત 

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના તીથવા ગામે ગત તા.12ના રોજ સાંજના સમયે પ્રવીણભાઈ દેવજીભાઈ મેસરિયા (ઉ.વ.45) પોતાના ઘરે સીડી પરથી નીચે પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા.13ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular