HomeGujaratમોરબીની સબજેલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

મોરબીની સબજેલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

આજે 21 જૂનના રોજ 11 મા વિશ્વ યોગ દિવસ નિમીત્તે જેલોના ડી.જી.પી. ડૉ.કે.એલ.એન.રાવસાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલ ખાતે “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મોરબી “દ્વારા અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર, બાબરીયા તેમજ જેલ સ્ટાફ, બંદીવાનો અને યોગ ગુરુ વિજયભાઈ, વાલજીભાઈની વિશેષ ઉપસ્થિતીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અધિકારી/કર્મચારી અને બંદીવાન બહેનો તેમજ બંંદીવાન ભાઈઓ સહીત સૌ કોઈએ ભાગ લઈ યોગ દિવસની ઉજવણી કરી હતી.

RELATED ARTICLES

Most Popular