Monday, May 4, 2026
HomeGujaratમાળિયાના જસાપર ગામના યુવકે ઝેરી દવા ગટગટાવી મોત વહોર્યું 

માળિયાના જસાપર ગામના યુવકે ઝેરી દવા ગટગટાવી મોત વહોર્યું 

Advertisement
Advertisement

માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામની સીમમાં કોઇ કારણસર ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, માળીયા મીયાણા તાલુકાના જસાપર ગામે રહેતા વિપુલભાઈ વિનોદભાઈ ડાંગર (ઉ.વ.35) નામના યુવકે માળિયાની મોટી બરાર ગામની સીમમાં કોઈ કારણસર ઝેરી દવા પી લેતાં યુવકનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે માળીયા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular