Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામે દારૂની સાત બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના રફાળેશ્વર ગામે દારૂની સાત બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે રફાળેશ્વર ગામે ભુદેવ પાનની સામેથી વિદેશી દારૂની 7 બોટલ કિ.રૂ.4550 ના મુદ્દામાલ સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન રફાળેશ્વર ગામે ભુદેવ પાનની સામેથી વિદેશી દારૂની 7 બોટલ રૂ.4550 ના મુદ્દામાલ સાથે આરોપી સદામભાઈ હબીબભાઈ મોવર (ઉ.વ.32) રહે. સો ઓરડી ઉસ્માનના બંગ્લા પહેલા મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular