HomeGujaratમોરબીના નેશનલ હાઈવેના પ્રશ્નો અંગે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીને રજૂઆત

મોરબીના નેશનલ હાઈવેના પ્રશ્નો અંગે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીને રજૂઆત

આજે દિલ્હી ખાતે મોરબી જિલ્લાના નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો માટે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલા, કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત સાંસદો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકડીને મળી મોરબી જિલ્લાના તમામ નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો અંગે અગત્યની ચર્ચા કરી હતી.

નીતિનભાઈ ગડકડી દ્વારા સકારાત્મક જવાબ આપી આવનાર સમયમાં મોરબી જિલ્લાના લાગુ પડતા નેશનલ હાઇવેના પ્રશ્નનો નિરાકરણ વહેલી તકે આપવા જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular