HomeGujaratમોરબી LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડે ભરતનગર નજીક પાણીની ખાઈમાં ઉતારેલો દારૂનો...

મોરબી LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડે ભરતનગર નજીક પાણીની ખાઈમાં ઉતારેલો દારૂનો 5.16 લાખનો જથ્થો ઝડપી પાડ્યો

મોરબી એલસીબી ટીમ અને પેરોલ ફર્લો સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભરતનગરથી ખોખરા તરફ જવાના રસ્તે રાધે પી.વી.સી. ઇન્ડસ્ટ્રીઝ નજીક પાણીની ખાઈમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ હોવાની બાતમી મળતા રેઇડ કરી હતી. જ્યાંથી ઈંગ્લીશ દારૂનો કુલ રૂ. 5,16,720નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular