Tuesday, May 5, 2026
HomeGujaratમહેસૂલ તલાટીની પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે મોરબી પોલીસે જારી કર્યો હેલ્પલાઇન...

મહેસૂલ તલાટીની પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે મોરબી પોલીસે જારી કર્યો હેલ્પલાઇન નંબર

Advertisement
Advertisement

મોરબી પોલીસ દ્વારા મહેસૂલ તલાટીની પરીક્ષા આપવા આવતા ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આવતીકાલે મોરબીમાં કુલ 18 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે, ત્યારે પરીક્ષા આપવા આવતા ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ સમયસર તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે પોલીસ ટ્રાફિક શાખા દ્વારા મહત્વનું પગલું લેવાયું છે. જેમાં કટોકટીના સંજોગોમાં અથવા કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત ઊભી થાય, તો ઉમેદવારોને પોલીસનો સંપર્ક કરવા જણાવાયુ છે.

જેમાં પોલીસ કંટ્રોલ રૂમ, મોરબીનો નંબર ૦૨૮૨૨-૨૪૩૪૭૮/૮, મો. ૭૪૩૩૯ ૭૫૯૪૩ અને ૧૧ર છે. તેમજ નવા બસ સ્ટેન્ડ ખાતે પો.સબ.ઈન્સ. ડી.બી. ઠક્કર (મો. ૯૯૦૯૪ ૯૧૫૦૦), એ.એસ.આઇ. નાગદાન કિશોરદાન (મો. ૯૭૧૨૬ ૦૧૦૬૦), અને પો.કોન્સ. દેવાયતભાઈ દેવરાજભાઈ (મો. ૯૮૨૫૫ ર૭૪૩૭) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

જુના બસ સ્ટેન્ડ ખાતે પો.સબ.ઈન્સ. એચ.વી. સોમૈયા (મો. ૯૯૨૫૧ ૪૧૮૩૩), પો.કોન્સ. મહેશભાઈ ડાયાભાઈ (મો. ૭ર૬પ૮ ૦૯૪ર૪), અને પો.કોન્સ. શૈલેષભાઈ મહેશભાઈ (મો. ૯૩૧૬૮ ૮૮૫૯૩), રેલવે સ્ટેશન ખાતે પો.હેડ.કોન્સ. નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ (મો. ૯૮૨૫૦ ૫૫૭૧૩), અને પો.કોન્સ. ભાવેશભાઈ લાખાભાઈ (મો. ૯૩૧૬૮ ૮૮૫૯૩), ગેડા સર્કલ ખાતે પો.હેડ.કોન્સ. રમેશભાઈ દેવજીભાઈ (મો. ૮૮૪૯૫ ૯૩૦૧ર), પો.હેડ.કોન્સ. રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ (મો. ૯૭૧૨૦ ૩૩૫૫૯), અને પો.કોન્સ. સાલેમામદભાઈ હાજીભાઈ (મો. ૯૯૭૪૩ ૬૯૫૭૦) નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular